પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છઠ પુજાનાં પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
02 NOV 2019 5:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ પુજાનાં પાવન પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાપર્વ છઠના પાવન અવસર પર દેશવાસીઓને મારી શુભકામનાઓ. સૂર્ય દેવતા પોતાની ઊર્જા તથા આભાથી આપણને સૌને પ્રકાશિત રાખે અને આપણો દેશ સફળતા તથા સમૃદ્ધિના નવા સોપાનો સર કરતો રહે તેવી પ્રાર્થના”
RP
(રીલીઝ આઈડી: 1590122)
મુલાકાતી સંખ્યા : 106