ક્રમ
|
સંધિ/સમજૂતી કરારનું નામ
|
ભારત તરફથી હસ્તાક્ષર કરનાર
|
સાઉદી અરેબિયા તરફથી હસ્તાક્ષર કરનાર
|
1
|
વ્યુહાત્મક ભાગીદારી કાઉન્સિલ સંધિ
|
ભારતના પ્રધાનમંત્રી
|
એચઆરએચ ક્રાઉન પ્રિન્સ, નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી
|
2
|
સાઉદી ઊર્જા મંત્રાલય અને ભારતના નવી તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં સહયોગ સાધવા અંગેના સમજૂતી કરારો
|
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત
|
એચઆરએચ પ્રિન્સ અબ્દુલ્લઅઝીઝ બિન સલમાન અલ સઉદ – સાઉદી અરેબિયાના ઊર્જા મંત્રી
|
3
|
સુરક્ષા સહયોગ અંગેના સંધિ કરાર
|
શ્રીમાન ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (ઈઆર), વિદેશી બાબતોના મંત્રી
|
એચઆરએચ પ્રિન્સ અબ્દુલ્લઅઝીઝ બિન સાઉદ બિન નૈફ અલ સાઉદ – આંતરિક બાબતોના મંત્રી
|
4
|
ગેરકાયદેસર હેરફેર અને નાર્કોટિક ડ્રગ્સ, સાયકોટ્રોપિક પદાર્થો અને કેમિકલ પ્રિકર્સર્સના સ્મગલિંગની અટકાયત ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરારો
|
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત
|
એચઆરએચ પ્રિન્સ અબ્દુલ્લઅઝીઝ બિન સાઉદ બિન નૈફ અલ સાઉદ – આંતરિક બાબતોના મંત્રી
|
5
|
સૈન્ય સંપાદન, ઉદ્યોગો, સંશોધન, વિકાસ અને ટેકનોલોજીમાં સહકારના સંદર્ભમાં સાઉદી જનરલ ઑથોરીટી ઑફ મિલીટરી ઇન્ડસ્ટ્રીઝ(ગામી) અને સંરક્ષણ ઉત્પાદન વિભાગ, સંરક્ષણ મંત્રાલય વચ્ચે સમજૂતી કરારો
|
શ્રીમાન ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ, આર્થિક સંબંધો(ઈઆર), વિદેશી બાબતોનું મંત્રાલય (એમઈએ)
|
મહામહિમ અહેમદ અલ ઓહાલી ગવર્નર જનરલ ઑથોરીટી ઑફ મીલીટરી ઇન્ડસ્ટ્રીઝ
|
6
|
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરાર
|
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત
|
મહામહિમ અબ્દુલહાદી અલ મન્સૂરી, રાષ્ટ્રપતિ, જીએસીએ
|
7
|
મેડિકલ ઉત્પાદનો નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ સાઉદી ફૂડ એન્ડ ડ્રગ ઓથોરીટી (એસએફડીએ) વચ્ચે સમજૂતી કરારો
|
શ્રીમાન ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (ઈઆર), વિદેશી બાબતોનું મંત્રાલય
|
મહામહિમ ડૉ. હિશામ અલ જાધે, સીઈઓ, એસએફડીએ
|
8
|
સાઉદી અરેબિયા રાજ્યના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો જનરલ સત્તામંડળ (મોનશાત) અને પ્રજાસત્તાક ભારતના અટલ ઇનોવેશન મિશન (એઇમ), નીતિ આયોગ વચ્ચે લેટર ઑફ ઈન્ટેન્ટ
|
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત
|
એન્જીનિયર સાલેહ અલ રશીદ, રાજ્યપાલ, સ્મૉલ એન્ડ મિડિયમ ડેવલપમેન્ટ ઑથોરિટીઝ
|
9
|
ફોરેન સર્વિસ ઇન્સ્ટિટયુટ, એમઈએ અને સાઉદી અરેબિયાના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રિન્સ સાઉદ અલ ફૈસલ ઇન્સ્ટિટયુટ ઑફ ડિપ્લોમેટીક સ્ટડીઝ (આઈડીએસ) વચ્ચે સહયોગાત્મક કાર્યક્રમ
|
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત
|
ડૉ અબ્દુલ્લાહ બિન હમદ અલ સલમાહ, ડાયરેક્ટર જનરલ, પ્રિન્સ સઉદ અલ ફૈસલ ઇન્સ્ટીટયુટ ફોર ડિપ્લોમેટીક સ્ટડીઝ
|
10
|
ઇન્ડિયન સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રિઝર્વ લિમીટેડ (આઈએસપીઆરએલ) અને સાઉદી અરામ્કો વચ્ચે સમજૂતી કરારો
|
શ્રીમાન એચપીએસ આહુજા, સીઈઓ એન્ડ એમડી, આઈએસપીઆરએલ
|
મહામહિમ અહમદ અલ સુબાયઈ, વાઈસ પ્રેસીડેન્ટ, અરામ્કો
|
11
|
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને સાઉદી સ્ટોક એક્સચેન્જ (તદાવુલ) વચ્ચે સહયોગ માટેના સમજૂતી કરારો
|
શ્રીમાન વિક્રમ લિમાયે, એમડી અને સીઈઓ, નેશનલ સ્ટોક એક્સચેન્જ
|
એન્જીનિયર ખલેદ અલ હસન, સીઈઓ સાઉદી સ્ટોક એક્સચેન્જ (તદાવુલ)
|
12
|
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઈ) અને સાઉદી પેમેન્ટસ વચ્ચેના સમજૂતી કરારો
|
શ્રીમાન આરીફ ખાન, ચીફ ડિજિટલ ઓફિસર, નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા
|
ઝીયાદ અલ યુસુફ, એમડી, સાઉદી પેમેન્ટ્સ
|