પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રિયાદમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત યોજી

Posted On: 29 OCT 2019 11:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અઉદી અરબના ક્રાઉન પ્રિન્સ અબ્દુલ અજીજ બિન સલમાન અલ સઉદ સાથે વાતચીત કરી હતી. આ બેઠક દરમિયાન ઊર્જા સંબંધી મુદ્દાઓ પર વિચાર વિમર્શ થયા હતા, જેનાથી ભારત અને સાઉદી અરબની મિત્રતા વધુ ગાઢ બને. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ઊર્જા ક્ષેત્ર ભારત-સાઉદી અરબ વચ્ચેના સંબંધોનો એક મહત્વપૂર્ણ આધાર બની રહેશે.

DK/DS/RP


(Release ID: 1589568) Visitor Counter : 84