કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ACCએ ગૃહ સચિવ તરીકે શ્રી અજય કુમાર ભલ્લાની નિમણૂંક મંજૂર કરી

Posted On: 22 AUG 2019 2:15PM by PIB Ahmedabad

કેબિનેટની નિમણૂંક સમિતિએ આસામ-મેઘાલય કેડર - 1984ની બેંચના IAS અધિકારી શ્રી અજય કુમાર ભલ્લાની વિશેષ કાર્ય અધિકારી તરીકેની નિમણૂંકને મંજૂરી આપી છે. તેઓ 1982ની બેંચના IAS અધિકારી શ્રી રાજીવ ગૌબાનું સ્થાન લેશે.

DK/NP/J. Khunt/RP


(Release ID: 1582631) Visitor Counter : 136