રાષ્ટ્રપતિ સચિવાલય
ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિયુક્તિ
प्रविष्टि तिथि:
15 JUL 2019 2:20PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 15-07-2019
રાષ્ટ્રપતિએ નીચે જણાવેલ નિયુક્તિઓ/પરિવર્તનો કર્યા છે –
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની બદલી કરી તેમને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. અને શ્રી કલરાજ મિશ્રને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
ઉપરોક્ત નિમણૂંકો તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી પ્રભાવી થશે.
DK/NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1578742)
आगंतुक पटल : 243