મંત્રીમંડળ સચિવાલય
મંત્રીમંડળીય સમિતિઓનું પુનર્ગઠન – 2019 - સંશોધિત
Posted On:
06 JUN 2019 10:19PM by PIB Ahmedabad
કામગીરી હાથ ધરવાનાં નિયમો અંતર્ગત સરકારે મંત્રીમંડળીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે. આ સમિતિઓમાં સામેલ છે – મંત્રીમંડળની નિમણૂક કરવા માટેની સમિતિ, આવાસ માટેની મંત્રીમંડળીય સમિતિ, આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ, સંસદીય બાબતો પર મંત્રીમંડળીય સમિતિ, સુરક્ષા પર મંત્રીમંડળીય સમિતિ, રોકાણ અને વૃદ્ધિ પર મંત્રીમંડળીય સમિતિ, રોજગારી અને કૌશલ્ય વિકાસ પર મંત્રીમંડળીય સમિતિ. આ મંત્રીમંડળીય સમિતિઓ અને તેના સભ્યો વિશેની માહિતી નીચે મુજબ છેઃ
- મંત્રીમંડળની નિમણૂક કરવા માટેની સમિતિ
સભ્યો
પ્રધાનમંત્રી
શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
- આવાસ માટેની મંત્રીમંડળીય સમિતિ
સભ્યો
શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
શ્રી નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
શ્રીમતી નિર્મલા સિતારામન, નાણાં મંત્રી, કૉર્પોરેટ બાબતોનાં મંત્રી
શ્રી પિયૂષ ગોયલ, રેલવે મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
વિશેષ આમંત્રિત સભ્યો
શ્રી જિતેન્દ્ર સિંહ, ઉત્તર પૂર્વી ક્ષેત્રીય વિકાસ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલય રાજ્ય મંત્રી, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી, પરમાણુ ઊર્જા રાજ્ય મંત્રી તથા અંતરિક્ષ રાજ્ય મંત્રી
શ્રી હરદીપ સિંહ પુરી, આવાસ અને શહેરી બાબતોનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી (સ્વંતત્ર હવાલો) તથા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી
- આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
સભ્યો
પ્રધાનમંત્રી
શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી
શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
શ્રી નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
શ્રી ડી. વી. સદાનંદ ગૌડા, રસાયણ અને ખાતર મંત્રી
શ્રીમતી નિર્મલા સિતારામન, નાણાં મંત્રી, કૉર્પોરેટ બાબતોનાં મંત્રી
શ્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી, પંચાયતી રાજ મંત્રી
શ્રી રવિશંકર પ્રસાદ, સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી તથા કાયદા અને ન્યાય મંત્રી
શ્રીમતી હરસિમરત કૌર બાદલ, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી
ડૉ. સુબ્રમણ્યન જયશંકર, વિદેશ મંત્રી
શ્રી પિયૂષ ગોયલ, રેલવે મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા સ્ટીલ મંત્રી
- સંસદીય બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
સભ્યો
શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી
શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
શ્રીમતી નિર્મલા સિતારામન, નાણાં મંત્રી, કૉર્પોરેટ બાબતોનાં મંત્રી
શ્રી રામવિલાસ પાસવાન, ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી
શ્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી, પંચાયતી રાજ મંત્રી
શ્રી રવિશંકર પ્રસાદ, સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી તથા કાયદા અને ન્યાય મંત્રી
શ્રી થાવરચંદ ગેહલોત, સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રી
શ્રી પ્રકાશ જાવડેકર, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી
શ્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતોનાં મંત્રી, કોલસા અને ખાણ મંત્રી
વિશેષ આમંત્રિતો
શ્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી, ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ રાજ્ય મંત્રી
શ્રી વી. મુરલીધરન, સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી, વિદેશ રાજ્ય મંત્રી
- રાજકીય બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
સભ્યો
પ્રધાનમંત્રી
શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી
શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
શ્રી નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
શ્રીમતી નિર્મલા સિતારામન, નાણાં મંત્રી, કૉર્પોરેટ બાબતોનાં મંત્રી
શ્રી રામવિલાસ પાસવાન, ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી
શ્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી, પંચાયતી રાજ મંત્રી
શ્રી રવિશંકર પ્રસાદ, સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી તથા કાયદા અને ન્યાય મંત્રી
શ્રીમતી હરસિમરત કૌર બાદલ, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી
ડૉ. હર્ષવર્ધન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને ભૂવિજ્ઞાન મંત્રી
શ્રી પિયૂષ ગોયલ, રેલવે મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
શ્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતોનાં મંત્રી, કોલસા અને ખાણ મંત્રી
શ્રી અરવિંદ ગણપત સાવંત, ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રી
- સુરક્ષા પર મંત્રીમંડળીય સમિતિ
સભ્યો
પ્રધાનમંત્રી
શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી
શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
શ્રીમતી નિર્મલા સિતારામન, નાણાં મંત્રી, કૉર્પોરેટ બાબતોનાં મંત્રી
ડૉ. સુબ્રમણ્યન જયશંકર, વિદેશ મંત્રી
- રોકાણ અને વૃદ્ધિ પર મંત્રીમંડળીય સમિતિ
સભ્યો
પ્રધાનમંત્રી
શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી
શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
શ્રી નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
શ્રીમતી નિર્મલા સિતારામન, નાણાં મંત્રી, કૉર્પોરેટ બાબતોનાં મંત્રી
શ્રી પિયૂષ ગોયલ, રેલવે મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
- રોજગાર અને કૌશલ્ય વિકાસ પર મંત્રીમંડળીય સમિતિ
સભ્યો
પ્રધાનમંત્રી
શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી
શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
શ્રીમતી નિર્મલા સિતારામન, નાણાં મંત્રી, કૉર્પોરેટ બાબતોનાં મંત્રી
શ્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી, પંચાયતી રાજ મંત્રી
શ્રી પિયૂષ ગોયલ, રેલવે મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’, માનવ સંસાધન વિકાસ મંત્રી
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા સ્ટીલ મંત્રી
ડૉ. મહેન્દ્રનાથ પાંડે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી
શ્રી સંતોષ કુમાર ગંગવાર, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
શ્રી હરદીપ સિંહ પુરી, આવાસ અને શહેરી બાબતોનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી (સ્વંતત્ર હવાલો) તથા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી
વિશેષ આમંત્રિતો
શ્રી નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
શ્રીમતી હરસિમરત કૌર બાદલ, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી
શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની, મહિલા અને બાળવિકાસ તથા કાપડ મંત્રી
શ્રી પ્રહલાદ સિંહ પટેલ, સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
DK/J.Khunt/GP/RP
(Release ID: 1573635)
Visitor Counter : 541