ચૂંટણી આયોગ

ભારતીય ચૂંટણી પંચે કલમ 324 હેઠળ અધિકારોનો ઉપયોગ કરીને ચૂંટણીની આદર્શ આચારસંહિતા દરમિયાન કોઈપણ બાયોપિક / પબ્લિસિટીનાં પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો

Posted On: 10 APR 2019 2:38PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 10-04-2019

ભારતીય ચૂંટણી પંચે આજે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક પ્રતિબંધિત પ્રદર્શનનો આદેશ જાહેર કર્યો હતો, જેમાં બાયોગ્રાફી/હેજિયોગ્રાફી પ્રકારની કોઈપણ સિનેમેટોગ્રાફ બાયોપિક કે પબ્લિસિટી સામગ્રી સામેલ છે, જેનો ઉદ્દેશ કોઈપણ રાજકીય પક્ષનાં ઉદ્દેશોમાં પૂરક બનવાનો હોય કે કોઈ વ્યક્તિ સાથે સંબંધિત હોય.

 

આ આદેશની કોપીની લિન્ક અહીં છે


(Release ID: 1570364) Visitor Counter : 286