મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વ્યવસ્થા સ્થાપિત કરવા પરનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 13 FEB 2019 9:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વ્યવસ્થા સ્થાપિત કરવા પરનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.

આ એમઓયુ દેશમાં માળખાગત ક્ષેત્રમાં સંભવિત રોકાણને આકર્ષવા સાઉદી અરેબિયાની સંસ્થાઓ સાથે જોડાણની દિશામાં વધુ એક પગલું પુરવાર થશે. આ દેશમાં માળખાગત વિકાસને પ્રોત્સાહન આપશે, વધારે રોજગારીનું સર્જન કરશે, આનુષંગિક ઉદ્યોગો/ક્ષેત્રોની વૃદ્ધિ થશે, જે જીડીપીમાં વૃદ્ધિ અને સંપૂર્ણ અર્થતંત્રની સમૃદ્ધિ તરફ દોરી જશે.

 

RP



(Release ID: 1564383) Visitor Counter : 67