પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેનેડાનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 08 JAN 2019 7:34PM by PIB Ahmedabad

કેનેડાનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર રાઇસીના ડાયલોગમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, આ પહેલા આજે તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.

બંને નેતાઓએ ભારત-કેનેડાનાં સંબંધોનો વિકાસ, મુખ્ય વૈશ્વિક પ્રવાહો, લોકતંત્ર વચ્ચેના સહકાર પર પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતુ.

 

RP



(Release ID: 1559199) Visitor Counter : 135