પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દિવાળીના પાવન પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 07 NOV 2018 9:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યુ, શુભ દિપાવલી! આ પર્વ સૌના જીવનમાં સુખ, સારૂ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે એવી શુભેચ્છા. ખુશી અને ઉજાસની શક્તિ હંમેશા પ્રબળ રહે એવી શુભકામના.

 

RP



(Release ID: 1552065) Visitor Counter : 75