માહિતી અને પ્રસારણ મંત્રાલય

ઇન્ડિયન પેનોરમાએ 49માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા, 2018 માટે સત્તાવાર પસંદગીની જાહેરાત કરી

Posted On: 31 OCT 2018 10:18AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 31-10-2018

49માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાએ વર્ષ 2018ની ગોવામાં પ્રદર્શિત થનારી ઇન્ડિયન પેનોરમા ફિલ્મની પસંદગીની જાહેરાત કરી હતી. પ્રસિદ્ધ નિર્દેશક અને પટકથા લેખક શ્રી રાહુલ રવૈલનાં નેતૃત્વમાં 13 સભ્યોની ફિચર ફિલ્મ જ્યુરી બનાવવામાં આવી હતી. ફિચર ફિલ્મ જ્યુરીના સભ્યો નીચે મુજબ છે:

 

  1. મનોજ રવિ, ફિલ્મ મેકર અને અભિનેતા         
  2. શ્રી અહાથિયન, નિર્દેશક
  3. શ્રી ઉજ્જવલ ચેટર્જી, નિર્દેશક, નિર્માતા અને પટકથા લેખક
  4. શ્રી ઇમો  સિંહ, નિર્દેશક
  5. શ્રી ઉત્પલ દત્ત, ફિલ્મ મેકર     
  6. શ્રી શેખર દાસ, નિર્દેશક
  7. શ્રી મહેન્દ્ર તેરેદેસાઈ, નિર્દેશક અને લેખક
  8. શ્રી હૈદર અલી, અભિનેતા અને પટકથા લેખક
  9. શ્રી  કે જી સુરેશ, પત્રકાર અને કટારલેખક
  10. શ્રી ચંદ્રા સિદ્ધાર્થ, નિર્દેશક, નિર્માતા અને પટકથા લેખક
  11. શ્રી અદીપ ટંડન, સિનેમાટોગ્રાફર અને નિર્દેશક
  12. શ્રી એસ વિશ્વસનાથ, ફિલ્મ સમીક્ષક અને પત્રકાર

 

ફિચર ફિલ્મ જ્યુરીએ 22 ફિચર ફિલ્મો પસંદ કરી હતી. ફિચર ફિલ્મ જ્યુરીએ ઇન્ડિયન પેનોરમા 2018ની  ઓપનિંગ ફિચર ફિલ્મ તરીકે શાજી એન કરુણ નિર્દેશિત ઓલુ ફિલ્મ પસંદ કરી હતી. એફએફઆઈ અને  ગિલ્ડની ભલામણોને આધારે ડીએફએફની આંતરિક સમિતિએ 49મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનાં ઇન્ડિયન પેનોરમા સેક્શન હેઠળ મુખ્યપ્રવાહની ચાર ફિલ્મોની પસંદગી પણ કરી છે.

 

ઇન્ડિયન પેનોરમા 2018માં પસંદ થયેલી 22 ફિચર ફિલ્મો અને  મુખ્ય પ્રવાહની 4 ફિલ્મોની યાદીઃ

ક્રમ

ફિલ્મનું ટાઇલ

ભાષા

નિર્દેશક

1

ઓલુ (ઓપનિંગ ફિલ્મ)

મલયાલમ

શાજી એન કરુણ

2

નગરકિર્તન

બંગાળી

કૌશિક ગાંગુલી

3

સા

બંગાળી

અરિજિત સિંહ

4

ઉમા

બંગાળી

શ્રીજીત મુખર્જી

5

અભ્યક્તો

બંગાળી

અર્જુન દત્તા

6

ઉરોન્ચોંડી

બંગાળી

અભિશેક સાહા

7

ઓક્ટોબર

હિંદી

શૂજિત સરકાર

8

ભોર

હિંદી

કામાખ્યા નારાયણ સિંહ

9

સિંજાર

જસરી

પમ્પલ્લી

10

વોકિંગ વિથ ધ વિન્ડ

લડાખી

પ્રવીણ મોર્છાલે

11

ભાયાનકમ

મલયાલમ

જયરાજ

12

મક્કાના

મલયાલમ

રહીમ ખાડેર

13

પૂમારામ

મલયાલમ

એબ્રિડ શાઇન

14

સુદાની ફ્રોમ નાઇજીરિયા

મલયાલમ

ઝકરિયા

15

ઇ મા યોવે

મલયાલમ

લિજો જોઝ પેલ્લીસ્સેરી

16

ધપ્પા

મરાઠી

નિપુણ અવિનાશ ધર્માધિકારી

17

આમ્હી દોઘી

મરાઠી

પ્રતિમા જોશી

18

ટૂ લેટ

તમિલ

ચેઝહિયાન રા

19

બારમ

તમિલ

પ્રિયા ક્રિષ્નાસ્વામી

20

પેરિયુરમ પેરુમલ બીએ.બીએલ

તમિલ

મરી સેલ્વરાજ

21

પેરાન્બુ

તમિલ

રામ

22

પડ્ડાયી

તુલુ

અભયા સિંહા

મુખ્ય પ્રવાહની ફિલ્મો (મેઇનસ્ટ્રીમ સિનેમા)

23

મહાનટી

તેલુગુ

નાગાશ્વિન

24

ટાઇગર ઝિંદા હૈ

હિંદી

અલી અબ્બાસ ઝફર

25

પદ્માવત

હિંદી

સંજય લીલા ભણસાલી

26

રાઝી

હિંદી

મેઘના ગુલઝાર

         

 

પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક અને એડિટર શ્રી વિનોદ ગણાત્રાનાં નેતૃત્વમાં સાત સભ્યોની નોન-ફિચર ફિલ્મ જ્યુરી બની હતી. નોન-ફિચર ફિલ્મ જ્યુરીના સભ્યો નીચે મુજબ છે:  

  1. શ્રી ઉદય શંકર પાની, ફિલ્મ નિર્માતા
  2. શ્રીમતી પાર્વતી મેનન, નિર્દેશક અને ફિલ્મ શિક્ષણવિદ
  3. શ્રી મંદાર તલાઉલિકર, ફિલ્મમેકર
  4. શ્રી પહ્મરાજ નાયર, ફિલ્મ જર્નલિસ્ટ
  5. શ્રી અશોક શરન, એક્ટર અને નિર્માતા
  6. શ્રી સુનિલ પુરાણિક, એક્ટર, નિર્દેશક અને પ્રોડ્યુસર

 

નોન-ફિચર ફિલ્મ જ્યુરીએ ઇન્ડિયન પેનોરમા 2018ની ઑફનિંગ ફિલ્મ તરીકે  આદિત્ય સુહાસ જામ્ભલેએ નિર્દેશિત કરેલી ફિલ્મ ખારવાસની પસંદગી કરી હતી. 48માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા 2018 માટે ઇન્ડિયન પેનોરમા સેક્શન માટે પસંદ કરવામાં આવેલી 21 નોન-ફિચર ફિલ્મોની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.

નોન-ફિચર ફિલ્મોની યાદી

ક્રમ

ફિલ્મનું ટાઇલ

ભાષા

નિર્દેશક

1

ખારવાસ (ઓપનિંગ ફિલ્મ)

મરાઠી

આદિત્ય સુહાસ જામ્ભલે

2

સમ્પૂરક

બંગાળી

પ્રબલ ચક્રવર્તી

3

નાચ ભિખારી નાચ

ભોજપુરી

જૈનેન્દ્ર દોસ્ત અને શિલ્પી ગુલાટી

4

ડિકોડિંગ શંકર

અંગ્રેજી

દીપ્તિ સિવન

5

ગીમો – ક્વીન ઑફ માઉન્ટેઇન્સ

અંગ્રેજી

ગૌતમ પાંડે અને દિઓલ ત્રિવેદી

6

ધ વર્લ્ડ્સ મોસ્ટ ફેમસ ટાઇગર

અંગ્રેજી

એસ નલ્લા મુથુ

7

બંકર: ધ લાસ્ટ ઑફ ધ વારાણસી વીવર્સ

અંગ્રેજી

સત્યપ્રકાશ ઉપાધ્યાય

8

મોનિટર

હિંદી

હરિ વિશ્વનાથ

9

નાની તેરી મોરની

હિંદી

આકાશ આદિત્ય લામા

10

બર્નિંગ

હિંદી

સનોજ વીએસ

11

સ્વોર્ડ ઑફ લિબર્ટી

મલયાલમ

શાઇની જેકોબ બેન્જામિન

12

મિડનાઇટ રન

મલયાલમ

રેમ્યા રાજ

13

લસ્યમ

મલયાલમ

વિનોદ મન્કરા

14

હેપ્પી બર્થડે

મરાઠી

મેઘપ્રણવ બાલાસાહેબ પવાર

15

ના બોલે વો હરામ

મરાઠી

નિતેશ વિવેક પાટણકર

16

સાઇલન્ટ સ્ક્રીમ

મરાઠી

પ્રસન્ના પોંડે

17

યસ, આઇ એમ મૌલી

મરાઠી

સુહાસ જાહગિરદાર

18

પેમ્ફલેટ

મરાઠી

શેખર બાપુ રણખંબે

19

આઈ શપથ

મરાઠી

ગૌતમ વાઝે

20

ભર દુપારી

મરાઠી

સ્વપ્નિલ વસંત કપૂરે

21

મલાઈ

ઉડિયા

રાજદીપ પોલ અને શર્મિસ્ઠા મૈતિ

J.Khunt/GP                                          



(Release ID: 1551332) Visitor Counter : 403