પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં બસ દુર્ઘટનાને કારણે જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                28 JUL 2018 4:12PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જાનહાની થવા પર દુઃખ વ્યક્ત કર્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું, “રાયગઢ જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જાનહાની થવા પર દુઃખી છું. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. એમના પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરુ છું.”
 
RP
                
                
                
                
                
                (Release ID: 1540543)
                Visitor Counter : 123