પ્રધાનમંત્રીનું કાર્યાલય
રશિયાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન
પોસ્ટેડ ઓન:
20 MAY 2018 5:14PM by PIB Ahmedabad
રશિયાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો મૂળપાઠ આ મુજબ છે:
"રશિયાના મૈત્રીપૂર્ણ લોકોને શુભેચ્છાઓ. હું આવતીકાલે (21-05-2018) સોચીની મારી યાત્રા અને રાષ્ટ્રપતિ પુતિન સાથેની મારી મુલાકાત માટે ઉત્સુક છું. તેમને મળીને હંમેશા આનંદ થાય પ્રાપ્ત છે.
મને વિશ્વાસ કે રાષ્ટ્રપતિ પુતિન સાથેની ચર્ચા ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે.”
GP/RP
(રીલીઝ આઈડી: 1533031)
મુલાકાતી સંખ્યા : 117