મંત્રીમંડળ

ભારત અને જોર્ડન વચ્ચે આરોગ્ય ક્ષેત્રે સહકાર માટેની સમજૂતીને મંત્રીમંડળની મંજૂરી

Posted On: 28 FEB 2018 6:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રમોદીનીઅધ્યક્ષતામાં મળેલીમંત્રીમંડળની બેઠકમાંભારતઅનેજોર્ડનવચ્ચેઆરોગ્યઅનેતબિબીવિજ્ઞાનક્ષેત્રેસહકારમાટેથયેલીસમજૂતીનેમંજૂરીઆપવામાં આવીહતી.


આસમજૂતીમાંનીચેમુજબનાક્ષેત્રોનેઆવરીલેવામાંઆવશે.

  1. સાર્વત્રિકઆરોગ્યકવરેજ (યુએચસી)
  2. સ્વાસ્થ્યપ્રણાલીઅનુશાસન
  3. સ્વાસ્થ્ય ક્ષેત્રેસુચના અને પ્રોદ્યોગિકી
  4. સ્વાસ્થ્યસંશોધન
  5. નેશનલઆરોગ્યસાંખ્યિકી
  6. સ્વાસ્થ્યનાણાંઅનેસ્વાસ્થ્યઅર્થતંત્ર
  7. લાંબાગાળાનીબીમારીપરઅંકુશ
  8. તમાકુપરનોઅંકુશ
  9. ફેફસાનાંક્ષયરોગમાંનિદાન, સારવારઅનેદવા
  10. ફાર્માસ્યુટિકલઅનેતબિબીસાધનોમાંનિયમન
  • XI. સર્વસમંતિથીનિર્ણયલેવાયતેવાઅન્યક્ષેત્રમાંસહકાર

 

આસમજૂતીનાઅમલીકરણપરદેખરેખરાખવાતથાસહકારઅંગેવધુવિગતોતૈયારકરવામાટેએકકાર્યકારીજૂથનીરચનાકરવામાંઆવશે.



(Release ID: 1522243) Visitor Counter : 64