કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી

પોસ્ટેડ ઓન: 27 NOV 2026 6:06PM by PIB Ahmedabad

UPSC ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવે છે.

ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત ક્રમાંક 14/2026 આયોગની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 28 નવેમ્બર, 2026 થી 18 ડિસેમ્બર, 2026 દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન પોર્ટલ https://upsconline.nic.in દ્વારા અરજી કરી શકે છે.

ઉમેદવારોને તેમાં ઉલ્લેખિત વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2342862) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Tamil