પોસ્ટેડ ઓન:
24 NOV 2026 10:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં દેવ દિવાળી ઉજવણીની ઝલક શેર કરી છે.
'X' પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
"બાબા વિશ્વનાથની નગરીમાં આજે દેવ દિવાળીની અદ્ભુત દિવ્યતા અને અલૌકિક ભવ્યતા સર્વત્ર ફેલાયેલી છે."
SM/IJ/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com