પોસ્ટેડ ઓન:
17 NOV 2026 10:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી હતી.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. શોકની આ ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું: PM @narendramodi
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com