કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી

પોસ્ટેડ ઓન: 16 NOV 2026 11:40AM by PIB Ahmedabad

યુપીએસસી ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે.

  1. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત ક્રમાંક 13/2026 આયોગની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 14 નવેમ્બર, 2026 થી 4 ડિસેમ્બર, 2026 સુધી ઓનલાઇન એપ્લિકેશન પોર્ટલ https://upsconline.nic.in દ્વારા અરજી કરી શકે છે.
  2. ઉમેદવારોને તેમાં દર્શાવેલ વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2336761) મુલાકાતી સંખ્યા : 32
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi