પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બસ્તર ખાતે કોબ્રા (CoBRA) ઓપરેશન્સ બેઝ પર જવાનોને મીઠાઈ વહેંચી અને તેમની સાથે દિવાળીની ઉજવણી કરી

પોસ્ટેડ ઓન: 08 NOV 2026 2:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તર સ્થિત કરણપુર ખાતેના કોબ્રા ઓપરેશન્સ બેઝ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને આ તહેવારના અવસરે તેમને મીઠાઈઓ વહેંચી હતી.

પ્રધાનમંત્રીએ ઉજવણીની ઝાંખીઓ શેર કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રનું રક્ષણ કરનારાઓ સાથે દિવાળી વધુ મીઠી બની જાય છે.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“આપણું રક્ષણ કરનારાઓ સાથે દિવાળી વધુ મીઠી બની જાય છે! #Bastar #NaxalFreeIndia”

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2334151) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , Tamil , Malayalam