પોસ્ટેડ ઓન:
06 NOV 2026 5:42PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (6 નવેમ્બર, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં માલી, મ્યાનમાર, મેડાગાસ્કર અને ઇક્વેટોરિયલ ગિનીના રાજદૂતો પાસેથી પરિચય પત્રોનો સ્વીકાર કર્યો હતો.
જેમના પરિચય પત્રો સ્વીકારવામાં આવ્યા હતા તેઓ નીચે મુજબ છે:
એચ.ઇ. શ્રી ફાટોમા થેરા (H.E. Mr Fatoma Thera), રિપબ્લિક ઓફ માલીના રાજદૂત

એચ.ઇ. શ્રી યુ અયે મિન હેત્વે (H.E. Mr U Aye Min Htwe), રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના રાજદૂત

એચ.ઇ. શ્રી માંડેહાત્સરા જ્યોર્જેટ (H.E. Mr Mandehatsara Georget), રિપબ્લિક ઓફ મેડાગાસ્કરના રાજદૂત

એચ.ઇ. શ્રી મિગુએલ એડજંગ આંગુ (H.E. Mr Miguel Edjang Angue), રિપબ્લિક ઓફ ઇક્વેટોરિયલ ગિનીના રાજદૂત

SM/DK/JD