પોસ્ટેડ ઓન:
06 NOV 2026 4:50PM by PIB Ahmedabad
તમિલનાડુના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;
“તમિલનાડુના રાજ્યપાલ શ્રી @rajendraarlekar એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@lokbhavan_tn”
SM/BS/JD