ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 7 નવેમ્બરના રોજ અયોધ્યામાં 'દીપોત્સવ 2026'માં હાજરી આપશે

પોસ્ટેડ ઓન: 06 NOV 2026 1:53PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન, 7 નવેમ્બર, 2026ના રોજ 'દીપોત્સવ 2026'માં ભાગ લેવા માટે અયોધ્યાની મુલાકાત લેશે.

તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાર્થના કરશે અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રતીકાત્મક રાજ્યાભિષેક સમારોહમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે આદરણીય સંતોનું સન્માન પણ કરશે.

 

SM/BS/GP/JT


(રીલીઝ આઈડી: 2333547) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Malayalam