પોસ્ટેડ ઓન:
23 OCT 2026 5:34PM by PIB Ahmedabad
એચ. એચ. શેખ થિયાબ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન, યુએઈના ડેવલપમેન્ટ એન્ડ ફોલન હિરોઝ અફેર્સના પ્રેસિડેન્શિયલ કોર્ટના ડેપ્યુટી ચેરમેન, ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"એચ. એચ. શેખ થિયાબ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન, યુએઈના ડેવલપમેન્ટ એન્ડ ફોલન હિરોઝ અફેર્સના પ્રેસિડેન્શિયલ કોર્ટના ડેપ્યુટી ચેરમેને ગઈકાલે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી હતી."
SM/NP/JD