પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહા નવમી પર નાગરિકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
19 OCT 2026 1:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ મા સિદ્ધિદાત્રીની પૂજા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહા નવમી નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી અને મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી કે મા સિદ્ધિદાત્રી તેમના બધા ભક્તોને તેમના સંકલ્પો પૂર્ણ કરવા માટે આશીર્વાદ આપે.
શ્રી મોદીએ 'X' પર લખ્યું;
"મારા બધા દેશવાસીઓને મહાનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ શુભ પ્રસંગે, હું માતા સિદ્ધિદાત્રીને હૃદયપૂર્વક પ્રણામ કરું છું! તે તેમના બધા ભક્તોને તેમના સંકલ્પની પરિપૂર્ણતાનો આશીર્વાદ આપે, એ મારી પ્રાર્થના છે."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2325043)
મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam