પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રી દરમિયાન દેવી કાત્યાયનીની પૂજા-અર્ચના કરી

પોસ્ટેડ ઓન: 16 OCT 2026 10:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન ષષ્ઠીના શુભ પ્રસંગે દેવી કાત્યાયનીની પૂજા કરી.

પ્રધાનમંત્રીએ કામના કરી કે દેવીના આશીર્વાદથી દરેકનું જીવન અપાર શક્તિ, હિંમત અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય.

શ્રી મોદીએ 'X' પર લખ્યું;

"નવરાત્રિના પવિત્ર છઠ્ઠા દિવસે, હું મા કાત્યાયનીના ચરણોમાં નમન કરું છું! તેમની કૃપા દરેકના જીવનને અપાર શક્તિ, હિંમત અને સકારાત્મક ઉર્જાથી ભરી દે."

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2324209) મુલાકાતી સંખ્યા : 19