પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દિલ્હીના ઉપરાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 15 OCT 2026 1:38PM by PIB Ahmedabad

દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી તરનજીત સિંહ સંધૂએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી @SandhuTaranjitS એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી. @LtGovDelhi”


 

a

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2323755) મુલાકાતી સંખ્યા : 14