કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે ન્યાયિક અધિકારીની નિમણૂક

પોસ્ટેડ ઓન: 05 OCT 2026 7:05PM by PIB Ahmedabad

ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથેની સલાહ-મશવરા પછી, રાષ્ટ્રપતિશ્રી દ્વારા ન્યાયિક અધિકારી શ્રી ગુરવિંદર પાલ સિંહ ને દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2319358) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil