પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન ગેમ્સમાં મહિલાઓની 400 મીટર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પ્રાચી ચૌધરીને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
26 SEP 2026 7:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની 400 મીટર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રાચી ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની ઉત્કૃષ્ટ દોડે ભારતને પોડિયમ પર એક યાદગાર સ્થાન અપાવ્યું છે. શ્રી મોદીએ આગળ તેમના ભવિષ્યના પ્રયાસો માટે ઉત્તમ શુભેચ્છાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
"એશિયન ગેમ્સમાં મહિલાઓની 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રાચી ચૌધરીને અભિનંદન. તેમની ઉત્કૃષ્ટ દોડે ભારતને પોડિયમ પર એક યાદગાર સ્થાન અપાવ્યું છે. તેમને આગામી પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ: PM @narendramodi"
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2315447)
મુલાકાતી સંખ્યા : 8