પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં શૉટ પુટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનપ્રીત કૌરને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
25 SEP 2026 9:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં શૉટ પુટ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનપ્રીત કૌરને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ તેમના પ્રભાવશાળી થ્રો (તવેથા) ની પ્રશંસા કરી હતી અને તેમની સતત સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યું:
"મનપ્રીત કૌર દ્વારા શૉટ પુટમાં એક શ્રેષ્ઠ પ્રયાસ!
તેમના પ્રભાવશાળી થ્રો થકી તેમણે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મનપ્રીતને ખૂબ ખૂબ અભિનંદન! તેમને સતત સફળતા મળતી રહે તેવી મનોકામના: PM @narendramodi"
A fine effort in shot put by Manpreet Kaur!
Her impressive throw has earned her a Bronze medal at the Asian Games. Congratulations, to Manpreet! Wishing her continued success: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 25, 2026
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2315188)
મુલાકાતી સંખ્યા : 9