પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના આગર માલવામાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ PMNRFમાંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

પોસ્ટેડ ઓન: 19 SEP 2026 4:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના આગર માલવામાં થયેલી એક દુર્ઘટનાના કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પ્રત્યેક મૃતકના નજીકના સગાને PMNRFમાંથી રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;

મધ્ય પ્રદેશના આગર માલવામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું. પ્રત્યેક મૃતકના નજીકના સગાને PMNRFમાંથી રૂ. 2 લાખની સહાય રકમ આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2312434) મુલાકાતી સંખ્યા : 20