પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતની ઝડપથી વિકસતી ડીપ-ટેક ક્ષમતાઓ પર પ્રકાશ પાડતો લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 17 SEP 2026 2:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જોહોના ચીફ સાયન્ટિસ્ટ શ્રી શ્રીધર વેમ્બુનો એક લેખ શેર કર્યો છે, જેમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ભારતની ઝડપથી વિકસતી ડીપ-ટેક ક્ષમતા પ્રધાનમંત્રીના વિઝન અને પ્રતિબદ્ધતાની આભારી છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ લેખ દર્શાવે છે કે કેવી રીતે સેમિકન્ડક્ટર, અવકાશ, સંરક્ષણ અને AI ક્ષમતાઓ અને જ્ઞાનનું નિર્માણ કરી રહ્યા છે, તેમણે નોંધ્યું કે, ભારત હવે મુશ્કેલ બાબતો જાતે શીખવાની દિશામાં વધુ આગળ વધવાનું પસંદ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલયએ X પર પોસ્ટ કર્યું:

"@zoho ના ચીફ સાયન્ટિસ્ટ શ્રી @svembu લખે છે કે ભારતની ઝડપથી વિકસતી ડીપ-ટેક ક્ષમતા પ્રધાનમંત્રી @narendramodi ના વિઝન અને પ્રતિબદ્ધતાની આભારી છે.

તેમણે પ્રકાશ પાડ્યો છે કે સેમિકન્ડક્ટર, અવકાશ, સંરક્ષણ અને AI ક્ષેત્રો ક્ષમતાઓ અને જ્ઞાન-કૌશલ્યનું નિર્માણ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું છે કે, ભારત હવે મુશ્કેલ બાબતો જાતે શીખવાની દિશામાં વધુ આગળ વધવાનું પસંદ કરી રહ્યું છે.


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2311353) મુલાકાતી સંખ્યા : 10