પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને ગણપતિ દર્શન દરમિયાન ભગવાન ગણેશજીની પૂજા કરી
પોસ્ટેડ ઓન:
14 SEP 2026 10:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગણપતિ દર્શન માટે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાનની મુલાકાત લીધી.
પ્રધાનમંત્રીએ બધા માટે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ માંગ્યા.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ગણપતિ દર્શન માટે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલજીના નિવાસસ્થાનની મુલાકાત લીધી.
ભગવાન શ્રી ગણેશ સૌને આશીર્વાદ આપે!
@PiyushGoyal”
SM/BS//GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2310730)
મુલાકાતી સંખ્યા : 6
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam