ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 4 સપ્ટેમ્બરે ચંદીગઢની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 03 SEP 2026 2:38PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પંજાબ યુનિવર્સિટીના હોદ્દાની રૂએ ચાન્સલર (Ex-officio Chancellor) શ્રી સી. પી. રાધાકૃષ્ણન 4 સપ્ટેમ્બર, 2026 ના રોજ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢની મુલાકાત લેશે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ SAIF/CIL (સોફિસ્ટિકેટેડ એનાલિટિકલ ઈન્સ્ટ્રુમેન્ટ ફેસિલિટી/સેન્ટ્રલ ઈન્સ્ટ્રુમેન્ટેશન લેબોરેટરીઝ) ખાતે 'એડવાન્સ્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન ફેસિલિટી' નું ઉદ્ઘાટન કરશે.

શ્રી સી. પી. રાધાકૃષ્ણન 'પંજાબ યુનિવર્સિટી ટેક ઈનોવેશન ફોરમ' નું પણ ઉદ્ઘાટન કરશે, જે યુનિવર્સિટીના સંશોધન, ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2306333) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Punjabi