કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

ભારત સરકારમાં વિવિધ પદો પર સીધી ભરતી

प्रविष्टि तिथि: 24 AUG 2026 4:15PM by PIB Ahmedabad

UPSC દ્વારા ભારત સરકારમાં વિવિધ પદો પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

2.      ઉમેદવારો માટેની સૂચનાઓ સાથે વિગતવાર સ્પેશિયલ જાહેરાત ક્રમાંક 52/2026 કમિશનની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન રિક્રૂટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ https://upsconline.nic.in/ora/ દ્વારા 22 ઓગસ્ટ, 2026 થી 11 સપ્ટેમ્બર, 2026 સુધી અરજી કરી શકે છે.

3.      ઉમેદવારોને તેમાં દર્શાવેલ વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2302716) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi