મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે મહિલા સશક્તિકરણ, દેશભક્તિ અને અદમ્ય સાહસનો શક્તિશાળી સંદેશ લઈને 8,500 કિમીની પ્રેરણાદાયી સોલો સાયકલિંગ યાત્રા પૂર્ણ કરવા બદલ આશા માલવીયાને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 05 AUG 2026 6:44PM by PIB Ahmedabad

X પર એક પોસ્ટમાં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી, શ્રીમતી સાવિત્રી ઠાકુરે જણાવ્યું હતું કે:

આજે નવી દિલ્હીમાં પ્રખ્યાત સોલો સાયકલિસ્ટ, એન્ડ્યુરન્સ એથ્લેટ અને પર્વતારોહક આશા માલવીયા જીને મળીને આનંદ થયો. આશાજીએ ભારતના પશ્ચિમ છેડેથી અરૂણાચલ પ્રદેશના કિબિથુ સુધી મહિલા સશક્તિકરણ, દેશભક્તિ અને અદમ્ય સાહસનો શક્તિશાળી સંદેશ લઈને 8,500 કિમીની પ્રેરણાદાયી સોલો સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી છે. આશાજીને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ હાર્દિક અભિનંદન. તેઓ અસંખ્ય યુવાન મહિલાઓને મોટા સ્વપ્નો જોવા, મર્યાદાઓને પડકારવા અને સાહસ તથા આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપતા રહે.”

SM/BS/JD


(रिलीज़ आईडी: 2295199) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी