પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રીમતી ચેન્નમ્માજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 18 JUL 2026 8:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી દેવગૌડાજીના પત્ની શ્રીમતી ચેન્નમ્માજીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ નોંધ્યું કે શ્રીમતી ચેન્નમ્મા જી તેમની નમ્રતા અને સમાજ સેવા પ્રત્યેના જુસ્સા માટે પ્રશંસા પામ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

પૂર્વ પ્રધાનમંત્રી શ્રી દેવગૌડાજીના પત્ની શ્રીમતી ચેન્નમ્માજીના અવસાનથી ઊંડા અસહ્ય દુઃખની લાગણી અનુભવું છું. તેઓ તેમની નમ્રતા અને સમાજ સેવા પ્રત્યેના જુસ્સા માટે આદરણીય હતા. દુઃખની આ ઘડીમાં, મારી સંવેદનાઓ શ્રી દેવગૌડાજી અને તેમના સમગ્ર પરિવાર સાથે છે. ઓમ શાંતિ.”

 

ಮಾಜಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ದೇವೇಗೌಡ ಅವರ ಪತ್ನಿ ಶ್ರೀಮತಿ ಚೆನ್ನಮ್ಮನವರ ನಿಧನದಿಂದ ತೀವ್ರ ದುಃಖವಾಗಿದೆ. ಅವರು ತಮ್ಮ ವಿನಯ ಮತ್ತು ಸಮಾಜ ಸೇವೆಯ ಮೇಲಿನ ಬದ್ಧತೆಗಾಗಿ ಎಲ್ಲರ ಗೌರವಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿದ್ದರು. ದುಃಖದ ಸಮಯದಲ್ಲಿ, ಶ್ರೀ ದೇವೇಗೌಡರು ಮತ್ತು ಅವರ ಇಡೀ ಕುಟುಂಬಕ್ಕೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ಸಂತಾಪಗಳು. ಓಂ ಶಾಂತಿ.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2286207) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Tamil , Kannada , Malayalam