કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને જૂન, 2026 મહિના માટે ભરતી પરિણામો જાહેર કર્યા

प्रविष्टि तिथि: 17 JUL 2026 3:02PM by PIB Ahmedabad

જૂન, 2026 દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચેના ભરતી કેસોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવું અથવા સંબંધિત પદ માટે તેમની ભલામણ કરવી શક્ય બની ન હોવાથી આયોગે તે અંગે ખેદ વ્યક્ત કર્યો છે.

પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો:

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2285716) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी