કાયદો અને ન્યાય મંત્રાલય
રાષ્ટ્રપતિએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ત્રણ એડિશનલ ન્યાયાધીશની નિમણૂક કરી
प्रविष्टि तिथि:
03 JUL 2026 1:28PM by PIB Ahmedabad
ભારતના બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને, રાષ્ટ્રપતિ આ દ્વારા નીચેના ન્યાયિક અધિકારીઓને આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના એડિશનલ જજીસ તરીકે નિયુક્ત કરે છે:-
|
ક્રમ નંબર
|
ભલામણ કરાયેલ વ્યક્તિનું નામ
|
વિગતો
|
|
1.
|
શ્રીમતી સુનિતા ગંધમ
|
આંધ્રપ્રદેશ હાઇકોર્ટના એડિશનલ ન્યાયાધીશ તરીકે નિયુક્ત.
|
|
2.
|
શ્રી આલાપતિ ગિરધર
|
|
3.
|
શ્રી પુરુષોત્તમ કુમાર ચિંતલપુડી @ ચિ. પુરુષોત્તમ કુમાર
|
(જગન્નાથ શ્રીનિવાસન)
ભારત સરકારના સંયુક્ત સચિવ
SM/DK/GP/JT
(रिलीज़ आईडी: 2280672)
आगंतुक पटल : 15