કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

ભારત સરકારના વિવિધ પદો પર સીધી ભરતી

प्रविष्टि तिथि: 13 JUN 2026 3:09PM by PIB Ahmedabad

13 જૂન, નવી દિલ્હી: યુપીએસસી (UPSC) ભારત સરકારના વિવિધ પદો પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે.

ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત નંબર 06/2026 આયોગની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ https://upsconline.nic.in/ora/ દ્વારા 13 જૂન, 2026 થી 3 જુલાઈ, 2026 સુધી અરજી કરી શકે છે.

ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમાં દર્શાવેલ વિગતવાર સૂચનાઓનું પાલન કરે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2272473) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil