પોસ્ટેડ ઓન:
11 JUN 2026 6:15PM by PIB Ahmedabad
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કર્યું;
“ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @myogiadityanath એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMOfficeUP”
SM/IJ/JD