પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દમણ ખાતે નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

પોસ્ટેડ ઓન: 05 JUN 2026 10:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણ ખાતે નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પગલું લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર પૂરી પાડવા તરફના ચાલી રહેલા પ્રયાસોને અનુરૂપ છે. તેમણે નોંધ્યું હતું કે આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓ ધરાવે છે અને કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ તેની આસપાસના વિસ્તારોની આરોગ્યસંભાળની જરૂરિયાતોને પૂરી કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે.

પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:

લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર પૂરી પાડવાના અમારા પ્રયાસોને અનુરૂપ, દમણ ખાતે નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે આધુનિક સુવિધાઓ ધરાવે છે અને આ કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ આસપાસના વિસ્તારોની આરોગ્યસંભાળની જરૂરિયાતોને પૂરી કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે.”

 

SM/IJ/GP/JT


(રીલીઝ આઈડી: 2269659) મુલાકાતી સંખ્યા : 62