કેન્દ્રીય જાહેર સેવા આયોગ
સંયુક્ત સ્ટેનોગ્રાફર (ગ્રેડ 'B'/ગ્રેડ-'I') મર્યાદિત વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા, 2019, 2020 અને 2021
પોસ્ટેડ ઓન:
01 JUN 2026 1:01PM by PIB Ahmedabad
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા ડિસેમ્બર, 2025માં યોજાયેલી કમ્બાઇન્ડ સ્ટેનોગ્રાફર (ગ્રેડ ‘બી’/ગ્રેડ ‘I’) માટેની વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ષ 2019, 2020 અને 2021)ના વર્ષ 2019ના લેખિત ભાગના પરિણામો અને મે, 2026માં સર્વિસ રેકોર્ડના મૂલ્યાંકનના આધારે, મેરિટ ક્રમમાં નીચે દર્શાવેલ સેવાઓ માટે વર્ષ 2019ની પસંદગી યાદીમાં સમાવેશ કરવા માટે ભલામણ કરાયેલા ઉમેદવારોની શ્રેણીવાર (કેટેગરી વાઈઝ) ગુણક્રમ અનુસાર યાદી નીચે મુજબ છે:–
|
શ્રેણી
|
સર્વિસ
|
|
IV
|
સેન્ટ્રલ સેક્રેટરિએટ સ્ટેનોગ્રાફર્સ સર્વિસમાં પ્રાઇવેટ સેક્રેટરી ગ્રેડ.
|
|
V
|
ઇન્ડિયન ફોરેન સર્વિસ, બ્રાન્ચ ‘B’ ના સ્ટેનોગ્રાફર્સ કેડરમાં પ્રાઇવેટ સેક્રેટરી ગ્રેડ.
|
|
VI
|
આર્મ્ડ ફોર્સીસ હેડક્વાર્ટર સ્ટેનોગ્રાફર્સ સર્વિસના પ્રાઇવેટ સેક્રેટરી
|
|
VII
|
રેલવે બોર્ડ સેક્રેટરિએટ સ્ટેનોગ્રાફર્સ સર્વિસમાં ગ્રેડ ‘B’/ પ્રાઇવેટ સેક્રેટરી ગ્રેડ.
|
|
IX
|
એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં પ્રાઇવેટ સેક્રેટરી ગ્રેડ.
|
- 2.0 ભલામણ કરાયેલા ઉમેદવારોની સાથે રિપોર્ટ કરાયેલી ખાલી જગ્યાઓની સંખ્યા નીચે મુજબ છે:-
|
સિલેક્ટ લિસ્ટ વર્ષ 2019
|
|
|
|
|
શ્રેણી
|
વર્ગ
|
ખાલી જગ્યા
|
ભલામણ કરાયેલા ઉમેદવારોની સંખ્યા
|
|
IV
|
General
|
162
|
04
|
| |
SC
|
74
|
Nil
|
| |
ST
|
51
|
Nil
|
| |
Total
|
287 {જેમાં 04 PwBD-1, 05 PwBD-2, 04 PwBD-3 અને 05 PwBD-4&5 સામેલ છે}
|
04 {જેમાં Nil PwBD-1, Nil PwBD-2, Nil PwBD-3 અને Nil PwBD-4&5 સામેલ છે}
|
|
V
|
General
|
07
|
05
|
| |
SC
|
09
|
Nil
|
| |
ST
|
03
|
Nil
|
| |
Total
|
19 {જેમાં 01 PwBD-2 અને 01 PwBD-3 સામેલ છે}
|
05 {જેમાં Nil PwBD-2 અને Nil PwBD-3 સામેલ છે}
|
-2-
| |
|
|
|
|
VI
|
General
|
19
|
16
|
| |
SC
|
03
|
Nil
|
| |
ST
|
02
|
Nil
|
| |
Total
|
24 {જેમાં 01 PwBD-3 સામેલ છે}
|
16 {જેમાં Nil PwBD-3 સામેલ છે}
|
|
VII
|
General
|
31
|
04
|
| |
SC
|
08
|
Nil
|
| |
ST
|
05
|
Nil
|
| |
Total
|
44 {જેમાં 01 PwBD-1 સામેલ છે}
|
04 {જેમાં Nil PwBD-1 સામેલ છે}
|
|
IX
|
General
|
32
|
01
|
| |
SC
|
05
|
Nil
|
| |
ST
|
02
|
Nil
|
| |
Total
|
39
|
01
|
3.0 વિવિધ શ્રેણીઓ હેઠળના ઉમેદવારોની અંતિમ પસંદગી નક્કી કરવામાં આવશે અને પરિણામો અન્ય બાબતોની સાથે પર્સોનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ O.M. નં. 36012/16/2019-Estt (Res.) તારીખ 12.04.2022 ની માર્ગદર્શિકાના આધારે અને નીચેના કોર્ટ કેસોના અંતિમ પરિણામને આધીન જાહેર કરવામાં આવશે:-
- માનનીય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં સિવિલ અપીલ નં. 629 of 2022 (જે SLP (C) નં. 30621/2011 માંથી ઉદ્ભવે છે) અને સંબંધિત બાબતો (જરનૈલ સિંહ કેસોની બેચ);
- સંબંધિત બાબતમાં અન્ય કોઈપણ કેસો.
4.0 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તેના કેમ્પસમાં એક્ઝામિનેશન હોલ બિલ્ડિંગ નજીક ‘ફેસિલિટેશન કાઉન્ટર’ ધરાવે છે. ઉમેદવારો કામકાજના દિવસોમાં સવારે 10:00થી સાંજના 05:00 વચ્ચે રૂબરૂમાં અથવા ટેલિફોન નં. 011-23385271 અને 011-23381125 પર સંપર્ક કરીને તેમના પરિણામો અંગે કોઈ પણ માહિતી/સ્પષ્ટીકરણ મેળવી શકે છે. પરિણામ UPSCની વેબસાઇટ એટલે કે www.upsc.gov.in પર પણ ઉપલબ્ધ રહેશે. તમામ સિલેક્ટ લિસ્ટ વર્ષો માટે કમ્બાઈન્ડ સ્ટેનોગ્રાફર્સ (ગ્રેડ ‘B’/ગ્રેડ-‘I’) લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, 2019, 2020 અને 2021ના અંતિમ પરિણામો જાહેર થયાની તારીખથી પંદર દિવસની અંદર ગુણ (માર્ક્સ), કટ-ઓફ વગેરે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
5.0 હિન્દી સંસ્કરણ પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.
પીડીએફ ફાઇલ માટે અહીં ક્લિક કરો:
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2267443)
મુલાકાતી સંખ્યા : 40