પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી અજય રાયને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
02 MAY 2026 7:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અજય રાયને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને શ્રી અજય રાયની બીમારી વિશે માહિતી મળી છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવે છે.
પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:
"ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયજીની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2257450)
મુલાકાતી સંખ્યા : 20