રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ આવતીકાલે ઓડિશાની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
20 APR 2026 4:44PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે (21 એપ્રિલ, 2026) ઓડિશાની મુલાકાત લેશે. એક દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ રાઉરકેલામાં એક જાહેર સમારોહમાં પ્લેનેટોરિયમ અને સાયન્સ સેન્ટર, તેમજ નિર્મલ મુંડા પરિવેશ પાથનું ઉદ્ઘાટન કરશે. તેઓ રાઉરકેલામાં ટ્રાઇબલ મ્યુઝિયમ અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2253811)
મુલાકાતી સંખ્યા : 16