રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન બિહાર અને કર્ણાટકની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 30 MAR 2026 6:14PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 31 માર્ચથી 1 એપ્રિલ, 2026 દરમિયાન બિહાર અને કર્ણાટકની મુલાકાત લેશે.

31 માર્ચના રોજ, રાષ્ટ્રપતિ બિહારના રાજગીર ખાતે નાલંદા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે.

1 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ કર્ણાટકના તુમકુરુ ખાતે શ્રી સિદ્ધગંગા મઠમાં ડૉ. શ્રી શ્રી શિવકુમાર મહાસ્વામીજીના 119મા જન્મદિવસ અને ગુરુવંદના કાર્યક્રમમાં હાજરી આપશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2247010) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: Bengali , English , Urdu , हिन्दी , Kannada