વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ફેબ્રુઆરી, 2026ના મહિના માટે ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (આધાર વર્ષ: 2011-12)
પોસ્ટેડ ઓન:
16 MAR 2026 12:00PM by PIB Ahmedabad
ફેબ્રુઆરી, 2026 ના મહિના માટે (ફેબ્રુઆરી, 2025 ની સરખામણીમાં) ઓલ ઇન્ડિયા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) નંબર પર આધારિત ફુગાવાનો વાર્ષિક દર 2.13% (કામચલાઉ) છે. ફેબ્રુઆરી, 2026 માં ફુગાવાનો પોઝિટિવ દર મુખ્યત્વે અન્ય ઉત્પાદન, મૂળભૂત ધાતુઓનું ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્ય ચીજવસ્તુઓ અને કાપડ વગેરેના ભાવમાં વધારાને કારણે છે. તમામ ચીજવસ્તુઓ અને WPI ઘટકો માટે છેલ્લા ત્રણ મહિનાના સૂચકાંક અને ફુગાવાનો દર નીચે મુજબ છે:
સૂચકાંક (Index Numbers) અને વાર્ષિક ફુગાવાનો દર (Y-o-Y % માં) *
|
તમામ ચીજવસ્તુઓ/મુખ્ય જૂથો
|
વજન (%)
|
ડિસે-25 (F)
|
જાન્યુ-26 (P)
|
ફેબ્રુ-26 (P)
|
| |
|
Index / Inflation
|
Index / Inflation
|
Index / Inflation
|
|
તમામ ચીજવસ્તુઓ
|
100.00
|
157.2 / 0.96
|
157.8 / 1.81
|
158.2 / 2.13
|
|
I. પ્રાથમિક વસ્તુઓ (Primary Articles)
|
22.62
|
194.2 / 0.21
|
193.9 / 2.21
|
192.9 / 3.27
|
|
II. બળતણ અને ઉર્જા (Fuel & Power)
|
13.15
|
148.3 / -2.31
|
145.9 / -4.01
|
147.6 / -3.78
|
|
III. ઉત્પાદિત ઉત્પાદનો (Manufactured Products)
|
64.23
|
145.9 / 2.03
|
147.5 / 2.86
|
148.2 / 2.92
|
|
ફૂડ ઇન્ડેક્સ (Food Index)
|
24.38
|
195.9 / -0.05
|
194.2 / 1.41
|
192.9 / 1.85
|
નોંધ: F: અંતિમ (Final), P: કામચલાઉ (Provisional), *WPI ફુગાવાના વાર્ષિક દરની ગણતરી ગત વર્ષના સંબંધિત મહિનાના આધારે કરવામાં આવે છે.
- જાન્યુઆરી, 2026 ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026ના મહિના માટે WPI માં મહિના દર મહિનાનો (M-o-M) ફેરફાર 0.25 % રહ્યો હતો. છેલ્લા છ મહિના માટે WPI માં માસિક ફેરફાર નીચે મુજબ છે:
WPI સૂચકાંકમાં મહિના દર મહિનાનો (M-o-M % માં) ફેરફાર #
|
તમામ ચીજવસ્તુઓ/મુખ્ય જૂથો
|
વજન
|
સપ્ટે-25
|
ઓક્ટો-25
|
નવે-25
|
ડિસે-25 (F)
|
જાન્યુ-26 (P)
|
ફેબ્રુ-26 (P)
|
|
તમામ ચીજવસ્તુઓ
|
100.00
|
-0.13
|
0.06
|
0.71
|
0.64
|
0.38
|
0.25
|
|
I. પ્રાથમિક વસ્તુઓ
|
22.62
|
-0.84
|
-0.37
|
2.23
|
0.67
|
-0.15
|
-0.52
|
|
II. બળતણ અને ઉર્જા
|
13.15
|
-0.07
|
1.26
|
0.83
|
1.3
|
-1.62
|
1.17
|
|
III. ઉત્પાદિત ઉત્પાદનો
|
64.23
|
0.14
|
0.07
|
-0.07
|
0.48
|
1.1
|
0.47
|
|
ફૂડ ઇન્ડેક્સ
|
24.38
|
-0.72
|
-0.05
|
1.67
|
0.36
|
-0.87
|
-0.67
|
નોંધ: F: અંતિમ, P: કામચલાઉ, #મહિના દર મહિના (M-o-M) ના આધારે માસિક ફેરફારના દરની ગણતરી અગાઉના મહિનાના આધારે કરવામાં આવે છે.
- WPI ના મુખ્ય જૂથોમાં મહિના-દર-મહિને ફેરફાર:
- પ્રાથમિક વસ્તુઓ (વજન 22.62%): - આ મુખ્ય જૂથ માટેનો સૂચકાંક જાન્યુઆરી, 2026 ના 193.9 (કામચલાઉ) થી 0.52 % ઘટીને ફેબ્રુઆરી, 2026 માં 192.9 (કામચલાઉ) થયો હતો. જાન્યુઆરી, 2026 ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026 માં ખાદ્ય ચીજવસ્તુઓ (-1.33%) અને ખનિજો (-1.21%)ના ભાવમાં ઘટાડો થયો હતો. જાન્યુઆરી, 2026 ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026 માં ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ (4.17 %) અને બિન-ખાદ્ય ચીજવસ્તુઓ (0.83 %) ના ભાવમાં વધારો થયો હતો.
- બળતણ અને ઉર્જા (વજન 13.15%): - આ મુખ્ય જૂથ માટેનો સૂચકાંક જાન્યુઆરી, 2026 ના 145.9 (કામચલાઉ) થી 1.17 % વધીને ફેબ્રુઆરી, 2026 માં 147.6 (કામચલાઉ) થયો હતો. જાન્યુઆરી, 2026 ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026 માં મિનરલ ઓઇલ (2.05 %) ના ભાવમાં વધારો થયો હતો. જાન્યુઆરી, 2026ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026 માં વીજળી (-0.27%) ના ભાવમાં ઘટાડો થયો હતો.
- ઉત્પાદિત ઉત્પાદનો (વજન 64.23%): - આ મુખ્ય જૂથ માટેનો સૂચકાંક જાન્યુઆરી, 2026 ના 147.5 (કામચલાઉ) થી 0.47 % વધીને ફેબ્રુઆરી, 2026માં 148.2 (કામચલાઉ) થયો હતો. ઉત્પાદિત ઉત્પાદનોના 22 NIC બે-અંકના જૂથોમાંથી, 16 જૂથોના ભાવમાં વધારો અને 5 જૂથોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભાવમાં મહિના-દર-મહિને વધારો દર્શાવતા કેટલાક મહત્વના જૂથોમાં અન્ય ઉત્પાદન; ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, કાપડ, ઇલેક્ટ્રિકલ સાધનો અને કેમિકલ તથા કેમિકલ ઉત્પાદનો વગેરેનો સમાવેશ થાય છે. જાન્યુઆરી, 2026 ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026માં ભાવમાં ઘટાડો દર્શાવતા કેટલાક જૂથોમાં મૂળભૂત ધાતુઓનું ઉત્પાદન, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક અને ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ, ફેબ્રિકેટેડ મેટલ પ્રોડક્ટ્સ (મશીનરી અને સાધનો સિવાય), લાકડું અને લાકડાનાં ઉત્પાદનો તથા બૂચ (cork) ના ઉત્પાદનો અને ચામડું તથા સંબંધિત ઉત્પાદનો હતા.
- WPI ફૂડ ઇન્ડેક્સ (વજન 24.38%): પ્રાથમિક ચીજવસ્તુઓના જૂથમાંથી 'ખાદ્ય ચીજવસ્તુઓ' (Food Articles) અને ઉત્પાદિત ઉત્પાદનોના જૂથમાંથી 'ખાદ્ય ઉત્પાદનો' (Food Product) ધરાવતો ફૂડ ઇન્ડેક્સ જાન્યુઆરી, 2026 ના 194.2 થી ઘટીને ફેબ્રુઆરી, 2026 માં 192.9 થયો છે. WPI ફૂડ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાનો દર (Y-o-Y) ફેબ્રુઆરી, 2026 માં વધીને 1.85 % થયો હતો.
- ડિસેમ્બર, 2025 ના મહિના માટેનો અંતિમ સૂચકાંક (આધાર વર્ષ: 2011-12=100): ડિસેમ્બર, 2025ના મહિના માટે, 'તમામ ચીજવસ્તુઓ' માટેનો અંતિમ જથ્થાબંધ ભાવ સૂચકાંક અને ફુગાવાનો દર અનુક્રમે 157.2 અને 0.96% રહ્યો હતો.
અપડેટેડ આંકડાઓના આધારે વિવિધ કોમોડિટી જૂથો માટેના ઓલ ઇન્ડિયા હોલસેલ પ્રાઇસ ઇન્ડાઇસિસ અને ફુગાવાના દરોની વિગતો પરિશિષ્ટ I માં છે. છેલ્લા છ મહિનામાં વિવિધ કોમોડિટી જૂથો માટે WPI પર આધારિત વાર્ષિક ફુગાવાનો દર (Y-o-Y) પરિશિષ્ટ II માં છે. છેલ્લા છ મહિનામાં વિવિધ કોમોડિટી જૂથો માટે WPI પરિશિષ્ટ III માં છે.
પ્રતિસાદ દર (Response Rate): ફેબ્રુઆરી, 2026 માટેનો WPI 83.9 ટકાના વેઇટેડ રિસ્પોન્સ રેટ પર સંકલિત કરવામાં આવ્યો છે, જ્યારે ડિસેમ્બર, 2025 માટેનો અંતિમ આંકડો 93.1 ટકાના વેઇટેડ રિસ્પોન્સ રેટ પર આધારિત છે. WPI ની સુધારણા નીતિ મુજબ WPI ના કામચલાઉ આંકડાઓમાં સુધારો કરવામાં આવશે. આ પ્રેસ રિલીઝ, આઇટમ ઇન્ડાઇસિસ અને ફુગાવાના આંકડા અમારી વેબસાઇટ https://eaindustry.nic.in પર ઉપલબ્ધ છે.
પ્રેસ રિલીઝની આગામી તારીખ: માર્ચ, 2026 ના મહિના માટેનો WPI 14/04/2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
નોંધ: DPIIT દર મહિનાની 14મી તારીખે (અથવા જો 14મી રજા હોય તો આગામી કામકાજના દિવસે) સંદર્ભ મહિનાના બે અઠવાડિયાના સમયગાળા પછી ભારતમાં જથ્થાબંધ ભાવનો સૂચકાંક માસિક ધોરણે જાહેર કરે છે, અને સૂચકાંક સંસ્થાકીય સ્ત્રોતો અને દેશભરમાં પસંદગીના ઉત્પાદન એકમો પાસેથી મળેલી માહિતી સાથે સંકલિત કરવામાં આવે છે. આ પ્રેસ રિલીઝમાં ફેબ્રુઆરી, 2026 (કામચલાઉ), ડિસેમ્બર, 2025 (અંતિમ) અને અન્ય મહિનાઓ/વર્ષો માટે WPI (આધાર વર્ષ 2011-12=100) સામેલ છે. WPI ના કામચલાઉ આંકડા 10 અઠવાડિયા પછી (સંદર્ભ મહિનાથી) અંતિમ કરવામાં આવે છે અને તે પછી સ્થિર (frozen) કરવામાં આવે છે.
Annex-I
All India Wholesale Price Indices and Rates of Inflation (Base Year: 2011-12=100) for February, 2026
|
Commodities/Major Groups/Groups/Sub-Groups/Items
|
Weight
|
Index
Feb-26*
|
Latest month over Month (MoM)
|
Inflation (YoY)
|
Rate of Inflation (YoY)
|
|
Jan-Feb 2024-25
|
Jan-Feb 2025-26*
|
2024-25 (Apr-Feb)
|
2025-26 (Apr-Feb)
|
February 2025
|
February
2026*
|
|
ALL COMMODITIES
|
100.00
|
158.2
|
-0.06
|
0.25
|
2.28
|
0.42
|
2.45
|
2.13
|
|
I. PRIMARY ARTICLES
|
22.62
|
192.9
|
-1.53
|
-0.52
|
5.54
|
-1.74
|
2.92
|
3.27
|
|
A. Food Articles
|
15.26
|
200.2
|
-1.95
|
-1.33
|
7.83
|
-2.67
|
3.43
|
2.19
|
|
Cereals
|
2.82
|
207.9
|
0.38
|
-0.67
|
8.11
|
0.18
|
6.82
|
-2.44
|
|
Paddy
|
1.43
|
204.3
|
0.25
|
-0.29
|
8.85
|
0.01
|
5.17
|
0.34
|
|
Wheat
|
1.03
|
211.4
|
0.73
|
-1.45
|
7.63
|
1.71
|
9.78
|
-4.43
|
|
Pulses
|
0.64
|
196.9
|
-3.59
|
1.97
|
12.04
|
-12.89
|
-0.66
|
-5.92
|
|
Vegetables
|
1.87
|
197.1
|
-15.45
|
-17.08
|
19.28
|
-17.82
|
-5.85
|
4.73
|
|
Potato
|
0.28
|
157.0
|
-26.05
|
-12.24
|
72.92
|
-36.70
|
27.54
|
-27.42
|
|
Onion
|
0.16
|
179.4
|
-4.04
|
-14.90
|
43.85
|
-47.90
|
48.05
|
-40.95
|
|
Fruits
|
1.60
|
217.3
|
6.66
|
8.54
|
11.25
|
1.52
|
20.99
|
3.57
|
|
Milk
|
4.44
|
192.1
|
-0.27
|
0.21
|
3.18
|
2.75
|
1.63
|
3.00
|
|
Eggs, Meat & Fish
|
2.40
|
180.7
|
-1.83
|
-0.22
|
0.71
|
1.18
|
1.48
|
5.36
|
|
B. Non-Food Articles
|
4.12
|
181.7
|
-0.30
|
0.83
|
-0.60
|
4.02
|
4.97
|
8.80
|
|
Oil Seeds
|
1.12
|
224.3
|
-2.45
|
2.56
|
-2.14
|
10.90
|
0.11
|
25.38
|
|
C. Minerals
|
0.83
|
253.1
|
0.31
|
-1.21
|
4.68
|
7.04
|
1.29
|
11.06
|
|
D. Crude Petroleum & Natural gas
|
2.41
|
144.9
|
-1.46
|
4.17
|
-0.97
|
-8.72
|
-4.06
|
-2.56
|
|
Crude Petroleum
|
1.95
|
122.8
|
-4.31
|
6.41
|
-1.70
|
-12.17
|
-7.99
|
-1.29
|
|
II. FUEL & POWER
|
13.15
|
147.6
|
0.92
|
1.17
|
-1.46
|
-3.22
|
-0.97
|
-3.78
|
|
LPG
|
0.64
|
117.3
|
-0.57
|
2.71
|
3.01
|
-5.03
|
0.90
|
-4.63
|
|
Petrol
|
1.60
|
144.3
|
1.13
|
0.28
|
-3.72
|
-5.06
|
-4.21
|
-5.38
|
|
HSD
|
3.10
|
160.4
|
0.60
|
1.20
|
-3.45
|
-3.73
|
-3.20
|
-3.72
|
|
III. MANUFACTURED PRODUCTS
|
64.23
|
148.2
|
0.42
|
0.47
|
1.60
|
2.23
|
3.00
|
2.92
|
|
Mf/o Food Products
|
9.12
|
180.7
|
0.68
|
0.61
|
6.85
|
4.37
|
11.62
|
1.12
|
|
Vegetable & Animal Oils and Fats
|
2.64
|
190.3
|
1.28
|
0.95
|
14.88
|
11.90
|
34.59
|
0.21
|
|
Mf/o Beverages
|
0.91
|
135.8
|
0.22
|
0.00
|
1.96
|
1.18
|
1.81
|
0.82
|
|
Mf/o Tobacco Products
|
0.51
|
191.1
|
-0.77
|
4.03
|
2.39
|
2.92
|
2.63
|
6.28
|
|
Mf/o Textiles
|
4.88
|
141.4
|
-0.07
|
0.71
|
1.20
|
1.43
|
1.86
|
3.29
|
|
Mf/o Wearing Apparel
|
0.81
|
157.6
|
0.06
|
0.13
|
1.69
|
1.85
|
1.71
|
2.14
|
|
Mf/o Leather and Related Products
|
0.54
|
128.4
|
-0.86
|
-0.08
|
0.87
|
2.05
|
2.18
|
1.58
|
|
Mf/o Wood and Products of Wood and Cork
|
0.77
|
151.2
|
0.13
|
-0.07
|
1.92
|
0.90
|
0.20
|
0.93
|
|
Mf/o Paper and Paper Products
|
1.11
|
140.7
|
1.22
|
0.29
|
-1.02
|
0.84
|
2.39
|
-0.35
|
|
Mf/o Chemicals and Chemical Products
|
6.47
|
137.9
|
0.07
|
0.51
|
-0.41
|
0.55
|
1.11
|
0.73
|
|
Mf/o Pharmaceuticals, Medicinal Chemical and Botanical Products
|
1.99
|
145.9
|
0.07
|
0.14
|
1.01
|
1.14
|
0.83
|
0.55
|
|
Mf/o Rubber and Plastics Products
|
2.30
|
129.2
|
0.39
|
0.78
|
1.20
|
0.06
|
1.64
|
-0.46
|
|
Mf/o other Non-Metallic Mineral Products
|
3.20
|
133.7
|
0.83
|
0.22
|
-2.56
|
1.33
|
-0.37
|
0.30
|
|
Cement, Lime and Plaster
|
1.64
|
132.4
|
2.00
|
0.46
|
-5.26
|
1.21
|
-2.50
|
-0.30
|
|
Mf/o Basic Metals
|
9.65
|
143.9
|
0.51
|
-1.03
|
-1.07
|
-0.29
|
-0.43
|
4.35
|
|
Mild Steel - Semi Finished Steel
|
1.27
|
118.0
|
0.09
|
0.17
|
-1.91
|
-1.25
|
0.60
|
0.51
|
|
Mf/o Fabricated Metal Products, Except Machinery and Equipment
|
3.15
|
136.3
|
0.59
|
-0.15
|
-2.05
|
0.58
|
-1.09
|
0.15
|
Note: * = Provisional. Mf/o = Manufacture of
Annex-II
WPI Inflation (Base Year: 2011-12=100) for last 6 months
|
Commodities/Major Groups/Groups/Sub-Groups/Items
|
Weight
|
WPI based inflation (YoY) figures for last 6 months
|
|
Sep-25
|
Oct-25
|
Nov-25
|
Dec-25
|
Jan-26*
|
Feb-26*
|
|
ALL COMMODITIES
|
100.00
|
0.19
|
-1.02
|
-0.13
|
0.96
|
1.81
|
2.13
|
|
I. PRIMARY ARTICLES
|
22.62
|
-3.12
|
-5.93
|
-2.53
|
0.21
|
2.21
|
3.27
|
|
A. Food Articles
|
15.26
|
-5.12
|
-8.31
|
-4.07
|
-0.53
|
1.55
|
2.19
|
|
Cereals
|
2.82
|
-0.24
|
-0.91
|
-1.66
|
-1.18
|
-1.41
|
-2.44
|
|
Paddy
|
1.43
|
-1.38
|
-1.17
|
-1.07
|
0.10
|
0.89
|
0.34
|
|
Wheat
|
1.03
|
3.02
|
0.81
|
-1.12
|
-1.58
|
-2.32
|
-4.43
|
|
Pulses
|
0.64
|
-17.19
|
-16.59
|
-15.21
|
-13.79
|
-11.05
|
-5.92
|
|
Vegetables
|
1.87
|
-24.38
|
-35.00
|
-19.87
|
-3.60
|
6.78
|
4.73
|
|
Potato
|
0.28
|
-42.03
|
-39.56
|
-36.19
|
-38.87
|
-38.84
|
-27.42
|
|
Onion
|
0.16
|
-64.12
|
-66.06
|
-64.70
|
-54.40
|
-33.42
|
-40.95
|
|
Fruits
|
1.60
|
-4.16
|
-7.60
|
-0.45
|
1.97
|
1.78
|
3.57
|
|
Milk
|
4.44
|
3.08
|
3.23
|
3.35
|
3.23
|
2.51
|
3.00
|
|
Eggs, Meat & Fish
|
2.40
|
1.56
|
1.93
|
2.08
|
1.14
|
3.66
|
5.36
|
|
B. Non-Food Articles
|
4.12
|
3.64
|
2.10
|
3.93
|
3.55
|
7.58
|
8.80
|
|
Oil Seeds
|
1.12
|
9.70
|
6.90
|
9.54
|
14.93
|
19.25
|
25.38
|
|
C. Minerals
|
0.83
|
8.65
|
10.32
|
12.25
|
11.34
|
12.76
|
11.06
|
|
D. Crude Petroleum & Natural gas
|
2.41
|
-3.83
|
-7.54
|
-8.66
|
-5.99
|
-7.82
|
-2.56
|
|
Crude Petroleum
|
1.95
|
-7.45
|
-13.56
|
-13.92
|
-10.04
|
-11.23
|
-1.29
|
|
II. FUEL & POWER
|
13.15
|
-2.58
|
-2.42
|
-2.33
|
-2.31
|
-4.01
|
-3.78
|
|
LPG
|
0.64
|
-7.96
|
-9.52
|
-12.78
|
-14.04
|
-7.68
|
-4.63
|
|
Petrol
|
1.60
|
-3.82
|
-2.60
|
-1.75
|
-1.88
|
-4.58
|
-5.38
|
|
HSD
|
3.10
|
-3.09
|
-1.89
|
-1.64
|
-2.07
|
-4.29
|
-3.72
|
|
III. MANUFACTURED PRODUCTS
|
64.23
|
2.33
|
1.68
|
1.47
|
2.03
|
2.86
|
2.92
|
|
Mf/o Food Products
|
9.12
|
4.62
|
1.76
|
0.73
|
0.96
|
1.18
|
1.12
|
|
Vegetable & Animal Oils and Fats
|
2.64
|
14.80
|
4.83
|
1.53
|
0.27
|
0.53
|
0.21
|
|
Mf/o Beverages
|
0.91
|
1.04
|
1.04
|
0.89
|
0.67
|
1.04
|
0.82
|
|
Mf/o Tobacco Products
|
0.51
|
2.14
|
3.18
|
2.77
|
2.00
|
1.38
|
6.28
|
|
Mf/o Textiles
|
4.88
|
1.77
|
1.91
|
1.91
|
1.75
|
2.48
|
3.29
|
|
Mf/o Wearing Apparel
|
0.81
|
1.63
|
1.62
|
2.28
|
1.49
|
2.08
|
2.14
|
|
Mf/o Leather and Related Products
|
0.54
|
1.92
|
1.35
|
1.59
|
1.27
|
0.78
|
1.58
|
|
Mf/o Wood and Products of Wood and Cork
|
0.77
|
1.08
|
1.61
|
1.41
|
1.69
|
1.14
|
0.93
|
|
Mf/o Paper and Paper Products
|
1.11
|
0.29
|
0.36
|
1.37
|
1.45
|
0.57
|
-0.35
|
|
Mf/o Chemicals and Chemical Products
|
6.47
|
0.37
|
0.37
|
0.22
|
0.51
|
0.29
|
0.73
|
|
Mf/o Pharmaceuticals, Medicinal Chemical and Botanical Products
|
1.99
|
1.25
|
1.88
|
1.60
|
1.46
|
0.48
|
0.55
|
|
Mf/o Rubber and Plastics Products
|
2.30
|
0.31
|
-0.54
|
-0.08
|
-0.85
|
-0.85
|
-0.46
|
|
Mf/o other Non-Metallic Mineral Products
|
3.20
|
2.07
|
1.69
|
0.76
|
0.61
|
0.91
|
0.30
|
|
Cement, Lime and Plaster
|
1.64
|
2.87
|
1.94
|
0.31
|
0.08
|
1.23
|
-0.30
|
|
Mf/o Basic Metals
|
9.65
|
0.00
|
-1.58
|
-1.23
|
0.07
|
5.98
|
4.35
|
|
Mild Steel - Semi Finished Steel
|
1.27
|
1.14
|
-3.05
|
-3.49
|
-1.71
|
0.43
|
0.51
|
|
Mf/o Fabricated Metal Products, Except Machinery and Equipment
|
3.15
|
0.51
|
1.26
|
0.74
|
0.15
|
0.89
|
0.15
|
Note: * = Provisional. Mf/o = Manufacture of
Annex-III
Wholesale Price Indices (Base Year: 2011-12=100) for last 6 months
|
Commodities/Major Groups/Groups/Sub-Groups/Items
|
Weight
|
WPI Numbers for last 6 months
|
|
Sep-25
|
Oct-25
|
Nov-25
|
Dec-25
|
Jan-26*
|
Feb-26*
|
|
ALL COMMODITIES
|
100.00
|
155.0
|
155.1
|
156.2
|
157.2
|
157.8
|
158.2
|
|
I. PRIMARY ARTICLES
|
22.62
|
189.4
|
188.7
|
192.9
|
194.2
|
193.9
|
192.9
|
|
A. Food Articles
|
15.26
|
200.0
|
199.8
|
205.0
|
206.4
|
202.9
|
200.2
|
|
Cereals
|
2.82
|
206.3
|
206.7
|
207.5
|
208.9
|
209.3
|
207.9
|
|
Paddy
|
1.43
|
200.6
|
202.0
|
203.7
|
205.5
|
204.9
|
204.3
|
|
Wheat
|
1.03
|
211.6
|
211.3
|
211.4
|
212.1
|
214.5
|
211.4
|
|
Pulses
|
0.64
|
196.6
|
195.6
|
195.7
|
193.1
|
193.1
|
196.9
|
|
Vegetables
|
1.87
|
235.1
|
234.6
|
268.1
|
278.1
|
237.7
|
197.1
|
|
Potato
|
0.28
|
218.1
|
227.0
|
245.1
|
223.2
|
178.9
|
157.0
|
|
Onion
|
0.16
|
177.0
|
162.3
|
175.0
|
189.1
|
210.8
|
179.4
|
|
Fruits
|
1.60
|
200.6
|
194.5
|
197.5
|
197.1
|
200.2
|
217.3
|
|
Milk
|
4.44
|
191.0
|
191.6
|
191.4
|
191.6
|
191.7
|
192.1
|
|
Eggs, Meat & Fish
|
2.40
|
175.3
|
174.3
|
176.7
|
176.7
|
181.1
|
180.7
|
|
B. Non-Food Articles
|
4.12
|
168.1
|
165.3
|
169.2
|
172.1
|
180.2
|
181.7
|
|
Oil Seeds
|
1.12
|
202.5
|
198.2
|
203.3
|
210.1
|
218.7
|
224.3
|
|
C. Minerals
|
0.83
|
242.5
|
253.3
|
257.5
|
256.2
|
256.2
|
253.1
|
|
D. Crude Petroleum & Natural gas
|
2.41
|
140.5
|
136.2
|
134.0
|
133.4
|
139.1
|
144.9
|
|
Crude Petroleum
|
1.95
|
114.3
|
109.0
|
107.6
|
107.5
|
115.4
|
122.8
|
|
II. FUEL & POWER
|
13.15
|
143.4
|
145.2
|
146.4
|
148.3
|
145.9
|
147.6
|
|
LPG
|
0.64
|
107.5
|
108.4
|
107.8
|
107.1
|
114.2
|
117.3
|
|
Petrol
|
1.60
|
145.9
|
146.0
|
146.1
|
146.4
|
143.9
|
144.3
|
|
HSD
|
3.10
|
160.0
|
161.1
|
161.7
|
161.2
|
158.5
|
160.4
|
|
III. MANUFACTURED PRODUCTS
|
64.23
|
145.2
|
145.3
|
145.2
|
145.9
|
147.5
|
148.2
|
|
Mf/o Food Products
|
9.12
|
178.9
|
179.0
|
178.8
|
178.5
|
179.6
|
180.7
|
|
Vegetable & Animal Oils and Fats
|
2.64
|
186.9
|
186.8
|
186.0
|
186.1
|
188.5
|
190.3
|
|
Mf/o Beverages
|
0.91
|
135.7
|
135.9
|
135.9
|
135.4
|
135.8
|
135.8
|
|
Mf/o Tobacco Products
|
0.51
|
181.3
|
181.6
|
181.9
|
183.9
|
183.7
|
191.1
|
|
Mf/o Textiles
|
4.88
|
138.2
|
138.5
|
138.7
|
139.2
|
140.4
|
141.4
|
|
Mf/o Wearing Apparel
|
0.81
|
156.1
|
156.4
|
157.2
|
156.7
|
157.4
|
157.6
|
|
Mf/o Leather and Related Products
|
0.54
|
127.4
|
127.4
|
127.8
|
127.6
|
128.5
|
128.4
|
|
Mf/o Wood and Products of Wood and Cork
|
0.77
|
150.2
|
151.1
|
150.6
|
150.8
|
151.3
|
151.2
|
|
Mf/o Paper and Paper Products
|
1.11
|
140.2
|
140.3
|
140.4
|
140.3
|
140.3
|
140.7
|
|
Mf/o Chemicals and Chemical Products
|
6.47
|
137.0
|
136.8
|
136.7
|
137.2
|
137.2
|
137.9
|
|
Mf/o Pharmaceuticals, Medicinal Chemical and Botanical Products
|
1.99
|
145.9
|
146.2
|
146.4
|
146.1
|
145.7
|
145.9
|
|
Mf/o Rubber and Plastics Products
|
2.30
|
129.1
|
128.9
|
128.5
|
127.9
|
128.2
|
129.2
|
|
Mf/o other Non-Metallic Mineral Products
|
3.20
|
133.3
|
132.6
|
132.4
|
132.5
|
133.4
|
133.7
|
|
Cement, Lime and Plaster
|
1.64
|
132.6
|
131.3
|
130.5
|
130.3
|
131.8
|
132.4
|
|
Mf/o Basic Metals
|
9.65
|
137.7
|
137.1
|
136.9
|
137.6
|
145.4
|
143.9
|
|
Mild Steel - Semi Finished Steel
|
1.27
|
115.4
|
114.4
|
113.4
|
114.8
|
117.8
|
118.0
|
|
Mf/o Fabricated Metal Products, Except Machinery and Equipment
|
3.15
|
137.0
|
136.7
|
136.3
|
136.1
|
136.5
|
136.3
|
Note: * = Provisional. Mf/o = Manufacture of
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2240849)
મુલાકાતી સંખ્યા : 18