વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રેસ સ્ટેટમેન્ટ

પોસ્ટેડ ઓન: 21 FEB 2026 4:07PM by PIB Ahmedabad

અમે ગઈકાલે ટેરિફ (ટૅક્સ) પર યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદાની નોંધ લીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તે સંબંધમાં એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરી છે. યુએસ વહીવટીતંત્ર દ્વારા કેટલાક પગલાં જાહેર કરવામાં આવ્યા છે. અમે આ તમામ ઘટનાક્રમો અને તેની અસરોનો અભ્યાસ કરી રહ્યા છીએ.

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2231238) મુલાકાતી સંખ્યા : 28
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Malayalam