પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
23 DEC 2025 9:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. "તેમણે સમાજના વંચિત વર્ગોના કલ્યાણ તેમજ કૃષિની પ્રગતિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકે નહીં.," એમ શ્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે સમાજના વંચિત વર્ગોના કલ્યાણ તેમજ કૃષિની પ્રગતિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકે નહીં."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2207603)
મુલાકાતી સંખ્યા : 53
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam