કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

19 ડિસેમ્બર 2025 સુધીના રવિ પાક હેઠળના વિસ્તારના ડેટા


2025–26માં રવિ પાકનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં 8 લાખ હેક્ટરથી વધુનો વધારો નોંધાવે છે

કુલ રવિ પાક હેઠળનો વિસ્તાર પાછલા વર્ષ કરતા વધીને 580.70 લાખ હેક્ટર સુધી પહોંચ્યો

કઠોળના વિસ્તારમાં 3.72 લાખ હેક્ટરનો વધારો થયો છે, જેમાં ચણામાં 4.89 લાખ હેક્ટરનો નોંધપાત્ર વધારો નોંધાયો છે

રાયડો અને સરસવ દ્વારા સંચાલિત તેલીબિયાંનો વિસ્તાર વધીને 93.33 લાખ હેક્ટર થયો છે

प्रविष्टि तिथि: 22 DEC 2025 8:11PM by PIB Ahmedabad

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 19મી ડિસેમ્બર 2025 સુધીના રવિ પાક હેઠળના વિસ્તારની પ્રગતિ જાહેર કરી છે.

વિસ્તાર: લાખ હેક્ટરમાં

ક્રમ

પાક

સામાન્ય રવિ વિસ્તાર (DES)

અંતિમ રવિ વિસ્તાર 2024-25

વાવેતર હેઠળનો પ્રગતિશીલ વિસ્તાર

2024-25 ના સમાન ગાળાની તુલનામાં વધારો (+) / ઘટાડો (-)

       

2025-26

2024-25 નો સમાન ગાળો

1

ઘઉં

312.35

328.04

301.63

300.34

2

ડાંગર *

42.93

44.73

13.35

11.52

3

કઠોળ

140.42

134.08

126.74

123.02

a

ચણા

100.99

91.22

91.70

86.81

b

મસૂર

15.13

16.99

15.76

15.83

c

વટાણા $

6.50

-

7.92

8.27

d

કુલ્થી $

1.98

-

1.73

1.99

e

અડદ *

6.16

6.18

3.13

3.48

f

મગ *

1.41

1.36

0.42

0.43

g

લાથિરસ $

2.79

-

2.70

2.77

h

અન્ય કઠોળ $

5.46

18.33

3.37

3.44

4

શ્રી અન્ન અને બરછટ અનાજ

55.33

59.05

45.66

45.05

a

જુવાર *

24.62

25.17

19.62

21.39

b

બાજરી #

0.59

-

0.11

0.11

c

રાગી #

0.72

-

0.68

0.48

d

નાના અનાજ (Small Millets) #

0.16

-

0.13

0.10

e

મકાઈ *

23.61

27.80

18.34

16.90

f

જવ

5.63

6.08

6.78

6.08

5

તેલીબિયાં

86.78

93.49

93.33

92.65

a

રાયડો અને સરસવ

79.17

86.57

87.80

86.57

b

મગફળી *

3.69

3.37

2.36

2.83

c

કુસુમ (Safflower)

0.72

0.64

0.79

0.60

d

સૂર્યમુખી *

0.79

0.81

0.39

0.34

e

તલ *

0.48

0.41

0.06

0.07

f

અળસી (Linseed)

1.93

1.69

1.61

2.00

g

અન્ય તેલીબિયાં

0.00

-

0.32

0.24

 

કુલ પાક

637.81

659.39

580.70

572.59

નોંધ: * 2022-23 થી 2024-25 ની સરેરાશ, $ DES મુજબ સરેરાશ (2016-17 થી 2020-21), # CWWG રિપોર્ટ મુજબ સરેરાશ (2018-19 થી 2022-23).

SM/JY/GP/JD


(रिलीज़ आईडी: 2207562) आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Punjabi , Bengali , English , Urdu , Marathi