ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 23 જુલાઈ, 2025ના રોજ જયપુર (રાજસ્થાન)ની મુલાકાત લેશે
કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) રાજસ્થાનની નવી ચૂંટાયેલી સમિતિ સાથે વાતચીત કરશે
પોસ્ટેડ ઓન:
21 JUL 2025 3:53PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 23 જુલાઈ, 2025ના રોજ એક દિવસની મુલાકાતે જયપુર, રાજસ્થાનની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ રામબાગ પેલેસ, જયપુર ખાતે કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) રાજસ્થાનની નવી ચૂંટાયેલી સમિતિના સભ્યો સાથે વાતચીત કરશે.
AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2146421)
મુલાકાતી સંખ્યા : 53